ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા જન ગણ મન વંદે માતરમ્ આમાર સોનાર બંગલા ભારત ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? વડાપ્રધાનને સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિને સંસદને વડાપ્રધાનને સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિને સંસદને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? જમ્મુ કાશ્મીર મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર મુંબઈ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP