ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 332
આર્ટિકલ – 342
આર્ટિકલ – 338
આર્ટિકલ – 335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

જન્મથી કે વારસાથી
નોંધણીથી કે લગ્નથી
કાયદા દ્વારા દેશીકરણથી
આપેલ તમામથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP