ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? 194 13 25 થી 28 105 194 13 25 થી 28 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1951 1975 1977 1947 1951 1975 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ગૃહ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP