ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? મુખ્યમંત્રી વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્યમંત્રી વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 280 353 253 380 280 353 253 380 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે ? બ્રિટન અમેરિકા રશિયા ભારત બ્રિટન અમેરિકા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP