ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય. જવાબદારી ભક્તિ સમજ બેજવાબદારી જવાબદારી ભક્તિ સમજ બેજવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યોમાં / કેન્દ્રસાશિત પ્રદેશોમાં દારૂબંધી અમલમાં છે ? ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્યપ્રધાન નાણા સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ મુખ્યપ્રધાન નાણા સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP