ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

રાષ્ટ્રપતિશ્રી
સોગંદવિધિ થતી નથી
વડાપ્રધાનશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
આપેલ તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP