ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 15 302 215 105 15 302 215 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. એસ. રાધાક્રિષ્નન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 આર્ટિકલ – 329 આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 આર્ટિકલ – 329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 345 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP