ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 343
આર્ટિકલ - 348
આર્ટિકલ - 334
આર્ટિકલ - 345

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

એક પણ નહીં
ચોથા
છઠ્ઠા
પાંચમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(I)
અનુચ્છેદ 75(II)
અનુચ્છેદ 75(B)
અનુચ્છેદ 75(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા...

ધારાકીય સતા છે.
નાણાંકીય સતા છે.
આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય સતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP