ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 17 નવેમ્બર, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 આર્ટિકલ – 333 આર્ટિકલ – 331 આર્ટિકલ – 329 આર્ટિકલ – 330 આર્ટિકલ – 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP