ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) PIL (પી.આઈ.એલ.) શું છે ? પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ? મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ સરકારી નોકરી મેળવવાનો અધિકાર મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર આપેલ તમામ સરકારી નોકરી મેળવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP