ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ? લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી કાયદામંત્રીશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 9 8 7 10 9 8 7 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'એમિક્સ ક્યુરી' નો અર્થ શું થાય છે ? કોર્ટનો મિત્ર કાયદાકીય સલાહકાર સરકારી વકીલ ન્યાયવિદ્ કોર્ટનો મિત્ર કાયદાકીય સલાહકાર સરકારી વકીલ ન્યાયવિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 28(1) અને 29(1) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP