ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.

ગઢડા
સાળંગપુર
ગોંડલ
બોચાસણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો.

જયશંકર ભોજક
અરવિંદ વૈધ
પ્રભાશંકર ત્રિવેદી
પ્રફુલભાઈ ખરસાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

ધર્મસાગરસુરીશ્વરજી
વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP