ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સાહિત્ય કૃતિઓ પરથી નૃત્યનાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? સોનલ માનસિંહ સુનિલ કોઠારી ભાનુ અથૈયા મૃણાલિની સારાભાઇ સોનલ માનસિંહ સુનિલ કોઠારી ભાનુ અથૈયા મૃણાલિની સારાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ? પાલીતાણા હસ્તગીરી તારંગા ભદ્રેશ્વર પાલીતાણા હસ્તગીરી તારંગા ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? ભરતનાટ્યમ અને મણિપુરી મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને કુચીપુડી કથક ભરતનાટ્યમ અને મણિપુરી મોહિની અટ્ટમ ભરતનાટ્યમ અને કુચીપુડી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ? ઈરાની શૈલી ગોથિક શૈલી નાગર શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી ગોથિક શૈલી નાગર શૈલી તળપદા સ્થાપત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP