ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુંદરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક પ્રફુલભાઈ ખરસાણી અરવિંદ વૈધ પ્રભાશંકર ત્રિવેદી જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? બહેરા મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ બહેરા મૂંગાની શાળા અંધશાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? ભાઇલાલ પટેલ જુગતરામ દવે ઇન્દુલાલ યાજ્ઞિક કુવરજીભાઇ ભાઇલાલ પટેલ જુગતરામ દવે ઇન્દુલાલ યાજ્ઞિક કુવરજીભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે ? ન્હાનાલાલ દલપતરામ રણછોડભાઈ દયારામ ન્હાનાલાલ દલપતરામ રણછોડભાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનાં સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ? પાંડય ગાંધાર ઈરાની ગ્રીક પાંડય ગાંધાર ઈરાની ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP