ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ? પઢાર ચારણ દૂબળા ભીલ પઢાર ચારણ દૂબળા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા ? મહેસાણા સિધ્ધપુર પાટણ પાલનપુર મહેસાણા સિધ્ધપુર પાટણ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. લીલુડી ધરતી કંકુ મુંબઈની શેઠાણી નરસિંહ મહેતા લીલુડી ધરતી કંકુ મુંબઈની શેઠાણી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? વિજયવિલાસ પેલેસ ભુજ પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ પ્રાગમહલ - ભુજ અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભૂજોડી' શું છે ? અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ભુજની બાંધણી નું સ્થાનિક નામ અંજારમાં બનતી ચપ્પલ કે મોજડી નું નામ ભુજની એમ્બ્રોડરીની એક જાતનું નામ કચ્છમાં વસ્તી એક જાતિ ભુજની બાંધણી નું સ્થાનિક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP