ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "હૂડો" શું છે ? નૃત્યનો પ્રકાર ચિત્રકળા રાગનો પ્રકાર સંગીતવાદ્ય નૃત્યનો પ્રકાર ચિત્રકળા રાગનો પ્રકાર સંગીતવાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબી એ પુરુષોનું નૃત્ય છે. ભક્તકવિ દયારામે ગરબીની રચનાઓ કરેલી. ગરબી એ સ્ત્રીનું નૃત્ય છે. ગરબો એ સ્ત્રીનું નૃત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? શ્રાવણ અષાઢ ભાદરવો માઘ શ્રાવણ અષાઢ ભાદરવો માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ મૌલા બક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP