ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની આઝાદી બાદ સૌપ્રથમ વિકાસ કરવામાં આવ્યો હોય તેવું હિલ સ્ટેશન કયું છે ? સાપુતારા મનાલી આબુ પંચમઢી સાપુતારા મનાલી આબુ પંચમઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈનગ્રંથોમાં કયા સ્થળને રિયાણપતન તરીકે ઓળખાતું ? પાલીતાણા માંડવી તારંગા પાટણ પાલીતાણા માંડવી તારંગા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મણિભદ્રવીરનું ધડ કઈ જગ્યાએ પૂજાય છે ? શંખેશ્વર આગલોડ મગરવાડા ઉજ્જૈન શંખેશ્વર આગલોડ મગરવાડા ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે ? સુરત વલસાડ નવસારી વડોદરા સુરત વલસાડ નવસારી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય રજની પરીખ મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય રજની પરીખ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP