ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? વિશ્વામિત્રી દમણગંગા તાપી નર્મદા વિશ્વામિત્રી દમણગંગા તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર શાહ આલમનો મેળો - અમદાવાદ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર શાહ આલમનો મેળો - અમદાવાદ ગોળ ગધેડાનો મેળો - જેસવાડા મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ગોળ ઘોડીનો મેળો - સુરત રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ગોળ ઘોડીનો મેળો - સુરત રવેચીનો મેળો - રાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત બિંદુ સરોવર - સિદ્ધપુર લાલપરી તળાવ - રાજકોટ રણજિત સાગર - બનાસકાંઠા નારેશ્વર તળાવ - ખંભાત બિંદુ સરોવર - સિદ્ધપુર લાલપરી તળાવ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP