ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેડા જિલ્લાના ક્યા તાલુકામાં રાણીવાવ આવેલી છે ? કપડવંજ વસો કઠલાલ ગલતેશ્વર કપડવંજ વસો કઠલાલ ગલતેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અલ્પા સરોવર પાટણ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ? ચાણસ્મા શંખેશ્વર સિદ્ધપુર રાધનપુર ચાણસ્મા શંખેશ્વર સિદ્ધપુર રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે. પોરબંદર જામનગર કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જામનગર કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? અમદાવાદ કચ્છ છોટાઉદેપુર ભરૂચ અમદાવાદ કચ્છ છોટાઉદેપુર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સિયોત ગુફાઓ - કચ્છ શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ ઢાંકની ગુફાઓ - મોરબી સિયોત ગુફાઓ - કચ્છ શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ ઢાંકની ગુફાઓ - મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP