ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? તાપી વિશ્વામિત્રી નર્મદા દમણગંગા તાપી વિશ્વામિત્રી નર્મદા દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? વડોદરા સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા વડોદરા સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શિવમંદિરમાં કયુ વાઘ જોવા મળે છે ? કિન્નરી નાગફણી વીણા ઢોલ કિન્નરી નાગફણી વીણા ઢોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ? નંદા ભદ્રા વિજયા જયા નંદા ભદ્રા વિજયા જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ? અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ પ્રાગમહલ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ અડાલજની વાવ - ગાંધીનગર લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ પ્રાગમહલ - ભુજ વિજયવિલાસ પેલેસ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજ્યમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે ? વડનગર આપેલ તમામ દેવમાલ કપડવંજ વડનગર આપેલ તમામ દેવમાલ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP