ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા
સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા
સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર
ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

બહેરા મૂંગાની શાળા
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
પેરાપ્લેજીયા હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ?

નરહિલો
પીસવો-પીસવી
તાડપું (ડોબરું)
પાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

વાસુદેવ સ્માર્ત
છગનભાઈ જાદવ
ખોડીદાસ પરમાર
કાંતિભાઈ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?

નર્મદ
દલપતરામ
ભોળાનાથ સારાભાઈ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP