સામાન્ય વિજ્ઞાન (General Science)
ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ?

દરિયાઇ ખોરાક પર નભે છે
બચ્ચાને સ્તનપાન કરાવે છે
ઊડી શકે છે
પ્રાણી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે નવેમ્બર 2000માં બનેલી નોંધપાત્ર ઘટના કઇ ?

અવકાશી નિવાસ
મંગળ પર ઉતરાણ
અવકાશમાં બે યાનોનું મિલન
અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP