સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ? શૂન્યાવકાશમાં પાણીમાં હવામાં લોખંડમાં શૂન્યાવકાશમાં પાણીમાં હવામાં લોખંડમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ગેલેલિયો ન્યુટન આઈન્સ્ટાઈન ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ? ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામીન એ ક્ષાર ચરબી કાર્બોહાઈડ્રેટ વિટામીન એ ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP