ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? હાલોલ મોરવાહડફ શહેરા કાલોલ હાલોલ મોરવાહડફ શહેરા કાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ભૂજિયો કાળો પચ્છમ ખદીર ભૂજિયો કાળો પચ્છમ ખદીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દરિયાની ચાકસી (હિલસા) માછલી ઇંડા મૂકવા કઈ નદીમાં જાય છે ? ભાદર સાબરમતી નર્મદા ઘેલો ભાદર સાબરમતી નર્મદા ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા કાવી-ભરૂચ તુલસીશ્યામ-જુનાગઢ દેવકી ઊનાઈ-વલસાડ હરસોલ-સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ અબડાસા મુંદ્રા નખત્રાણા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP