ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વલસાડ કઈ નદી કિનારે વસેલું છે ? નૈયરા ઔરંગા કરજણ માલણ નૈયરા ઔરંગા કરજણ માલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉં અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ? ધારની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ધારની જમીન ઘેડની જમીન ગોરાડુ જમીન કપાટીની જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? તમ્મરિયા તાડી નાણીયેરી મોદડ તમ્મરિયા તાડી નાણીયેરી મોદડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મોફિસ મહિસી મહેન્દ્રી મહીસાગર મોફિસ મહિસી મહેન્દ્રી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જાસોરનો ડુંગર (સાતપાડો) કયાં આવેલ છે ? અમીરગઢ સમી ચાણસ્મા શંખેશ્વર અમીરગઢ સમી ચાણસ્મા શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP