GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગ્રામ સભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા ___ છે. કુલ સદસ્યોના એક દશાંશ જેટલી કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી ઓછામાં ઓછા 100 સભ્યો ગ્રામ સભાના 50% કુલ સદસ્યોના એક દશાંશ જેટલી કુલ સદસ્યોના એક ચતુર્થાંશ જેટલી ઓછામાં ઓછા 100 સભ્યો ગ્રામ સભાના 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે. કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો ? અનુચ્છેદ 15(4) અને 16(4) અનુચ્છેદ 15(2) અને 16(2) અનુચ્છેદ 15(1) અને 16(1) અનુચ્છેદ 15(6) અને 16(6) અનુચ્છેદ 15(4) અને 16(4) અનુચ્છેદ 15(2) અને 16(2) અનુચ્છેદ 15(1) અને 16(1) અનુચ્છેદ 15(6) અને 16(6) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો. 3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી. માત્ર 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે. આપેલ બંને રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે. આપેલ પૈકી એક પણ નહીં તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે. આપેલ બંને રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP