GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે.
2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.
૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે.
4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. 1024 ગીગાબાઈટ – 1 ટેરાબાઈટ
2. 1024 પેટાબાઈટ – 1 એક્ઝાબાઈટ
3. 1024 એક્ઝાબાઈટ – 1 ઝેટાબાઈટ
4. 1024 ઝેટાબાઈટ – 1 જીઓપ્બાઈટ

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે.

મૂત્રપિંડની પથરી
ધમનીઓ કઠણ બનવા
શીરાઓ કઠણ બનવા
યકૃત સરિહોસિસ (Cirrhosis)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ___ ધરાવે છે.

ગાજવીજ (Thunder) ઊર્જા
વિદ્યુત ઊર્જા
આપેલ પૈકી એક પણ નહીં
સૌર ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય 24 કલાકનો છે.
ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP