GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે ? ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે. ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે. ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે. ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે. ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે. ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે. ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે. ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? પરમાણુ સંધિ આબોહવા પરિવર્તન જૈવ વૈવિધતા ગરીબી નાબૂદી પરમાણુ સંધિ આબોહવા પરિવર્તન જૈવ વૈવિધતા ગરીબી નાબૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ? સર્વેયર-1, નાસા એપોલો-11, નાસા ચંદ્રયાન-I, ઈસરો લોંગ્જીયાંગ-I, CNSA સર્વેયર-1, નાસા એપોલો-11, નાસા ચંદ્રયાન-I, ઈસરો લોંગ્જીયાંગ-I, CNSA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 “વીડાલ ટેસ્ટ” (Widal Test) નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ? કોલેરા એન્થ્રેક્સ કાલા અઝાર (Kala Azar) ટાઈફોઈડ કોલેરા એન્થ્રેક્સ કાલા અઝાર (Kala Azar) ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ___ ખાતે વિસ્તૃત હોય છે. આપેલ પૈકી એક પણ નહીં દક્ષિણ ધ્રુવ કેન્દ્રીય વિસ્તાર ઉત્તર ધ્રુવ આપેલ પૈકી એક પણ નહીં દક્ષિણ ધ્રુવ કેન્દ્રીય વિસ્તાર ઉત્તર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP