GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલા સંઘ પ્રદેશોને તેમના વિસ્તારના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.1. દાદરા અને નગર હવેલી2. પુડુચેરી3. લક્ષદ્વીપ4. દમણ અને દીવ 3-4-2-1 3-2-4-1 3-2-1-4 1-2-3-4 3-4-2-1 3-2-4-1 3-2-1-4 1-2-3-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વસ્તી ગણતરી 2011 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. ભારતમાં પશ્ચિમ બંગાળ એ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે. 2. 2001 થી 2011 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃધ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃધ્ધિ કરતાં વધુ હતી. 3. સિક્કીમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે. માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા નથી ? રાજમહલ તલ્ચર રાણીગંજ રાઈસી રાજમહલ તલ્ચર રાણીગંજ રાઈસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 દ્વિપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ? ક્રિષ્ણા મહાનદી કાવેરી ગોદાવરી ક્રિષ્ણા મહાનદી કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ? ડોલોમાઈટ રેતી પથ્થર કોલસો શેલ (Shale) ડોલોમાઈટ રેતી પથ્થર કોલસો શેલ (Shale) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP