GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો. જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી આપેલ તમામ ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening) કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી આપેલ તમામ ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’ 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના 11મી પંચવર્ષીય યોજના 10મી પંચવર્ષીય યોજના 12મી પંચવર્ષીય યોજના 9મી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. આપેલ તમામ જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)3. જાહેર સબસીડીમાં વધારો 4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 1, 2 અને 4 માત્ર 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2 અને 4 માત્ર 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP