GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના સમીકરણમાં (?) નું મૂલ્ય કેટલું થશે ?3(4/9) + 6(2/5) + (?) = 5(2/3) + 3(4/5) 11/45 -214/45 -14/45 આપેલ પૈકી કોઈ નહીં 11/45 -214/45 -14/45 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) (નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.P * Q એટલે P એ Q ના પિતા છે. P - Q એટલે P એ Q ની બહેન છે. P + Q એટલે P એ Q ની માતા છે. P # Q એટલે P એ Q નો ભાઈ છે.B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ? પુત્રી દાદી પૌત્ર અથવા પૌત્રી પુત્ર પુત્રી દાદી પૌત્ર અથવા પૌત્રી પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.P * Q એટલે P એ Q ના પિતા છે. P - Q એટલે P એ Q ની બહેન છે. P + Q એટલે P એ Q ની માતા છે. P # Q એટલે P એ Q નો ભાઈ છે.નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે ? આપેલ પૈકી કોઈ નહીં J - R # T * F J # R - T * F J * R - T # F આપેલ પૈકી કોઈ નહીં J - R # T * F J # R - T * F J * R - T # F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) (નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃવિધાન:ઘણા વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તીવધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે.તારણો:I. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાની ચાલુ રહેશે નહી. II. વિકાસશીલ દેશોની સરકારો માટે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાનું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે. જો માત્ર તારણ II અનુસરે છે જો તારણ I કે II અનુસરતા નથી. જો માત્ર તારણ I અનુસરે છે જો તારણ I અથવા II અનુસરે છે જો માત્ર તારણ II અનુસરે છે જો તારણ I કે II અનુસરતા નથી. જો માત્ર તારણ I અનુસરે છે જો તારણ I અથવા II અનુસરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) (નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃવિધાન:જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.તારણો:I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે. જો માત્ર તારણ I અનુસરે છે જો માત્ર તારણ II અનુસરે છે જો તારણ । અથવા II અનુસરે છે જો તારણ । કે II અનુસરતા નથી. જો માત્ર તારણ I અનુસરે છે જો માત્ર તારણ II અનુસરે છે જો તારણ । અથવા II અનુસરે છે જો તારણ । કે II અનુસરતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP