GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2010-11ની કૃષિ વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રીઓની માલિકીની કાર્યરત જમીનનો પ્રતિશત ___ છે. 12 થી 18% ની વચ્ચે 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે 12 થી 18% ની વચ્ચે 6% કરતાં ઓછો આપેલ પૈકી કોઈ નહીં 6 થી 12% ની વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ? સરકાર દ્વારા માલ સામાનની ખરીદી નાગરિકોની માથાદિઠ આવક ચોખ્ખું વિદેશી રોકાણ ખાનગી રોકાણ સરકાર દ્વારા માલ સામાનની ખરીદી નાગરિકોની માથાદિઠ આવક ચોખ્ખું વિદેશી રોકાણ ખાનગી રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2019-20 દરમ્યાન દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોના ફાળામાં ક્રમશઃ ___ નો ઘટાડો થયેલ છે. 18.2 પ્રતિશત 14.1 પ્રતિશત 16.5 પ્રતિશત 19.3 પ્રતિશત 18.2 પ્રતિશત 14.1 પ્રતિશત 16.5 પ્રતિશત 19.3 પ્રતિશત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત રકમ (remittances)નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edged Market) શેમાં સોદા કરે છે ? ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સરકારી જામીનગીરી સ્ટોક માર્કેટ ચીજ વસ્તુઓનો વ્યાપાર કોર્પોરેટ બોન્ડ સરકારી જામીનગીરી સ્ટોક માર્કેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP