GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જમીન સ્વાસ્થ્ય કાર્ડ (Soil Health Card) યોજના વર્ષ ___ માં દાખલ કરવામાં આવી. 2016 2015 2017 2014 2016 2015 2017 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે.2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે.3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે.4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નિરપેક્ષ રીતે (absolute terms) આયોજનના સમયગાળા દરમ્યાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ___ આપેલ પૈકી કોઈ નહીં ઘટી છે. વધી છે. અચળ રહેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ઘટી છે. વધી છે. અચળ રહેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.3. RBI બેંક રેટમાં વધારો કરે.4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 માત્ર 1 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP