GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2019માં ગુજરાતમાં વરસાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. રાજ્યમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.
2. રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં થયો હતો.
3. કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો.
4. તે વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 1176 મીમી વરસાદ થયો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ બંને
SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ?

રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે.
ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે.
સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે.
સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે.

ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર
રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP