GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના રાજ્યોને તેમના ભૌગોલિક વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવતાં નીચેના પૈકી કયો અનુક્રમ યોગ્ય છે ?

રાજસ્થાન – આંધ્ર પ્રદેશ – ઉત્તર પ્રદેશ – ગુજરાત
ઉત્તર પ્રદેશ – રાજસ્થાન – ગુજરાત – આંધ્ર પ્રદેશ
રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત – આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશ – રાજસ્થાન – ઉત્તર પ્રદેશ – ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે.

કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી
જન્મ દર અને મૃત્યુ દર
જાતિ પ્રમાણ
વય માળખું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ?

રેતીનો પથ્થર
ચૂનાનો પથ્થર
ગ્રેનાઈટ
આરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા પ્રકારના જંગલો એ ભારતમાં ભૌગોલિક ક્ષેત્રનો સૌથી વધુ પ્રતિશત વિસ્તાર આચ્છાદિત કરે છે ?

ઉષ્ણ કટિબંધીય ભેજવાળા પાનખર જંગલો
આપેલ પૈકી કોઈ નહીં
ઉષ્ણ કટિબંધીય શૂષ્ક પાનખર જંગલો
ઉષ્ણ કટિબંધીય અર્ધ સદાબહાર (semi evergreen) જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP