GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) UCIL દ્વારા લાંબાપુર અને ડોમીઆસીઆટ ખાતે આવેલી યુરેનિયમની ખાણો નીચેના પૈકી કયા રાજ્યોમાં આવેલી છે ? ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર અને સિક્કિમ પશ્ચિમ બંગાળ અને આસામ તેલંગાણા અને મેઘાલય ઝારખંડ અને અરૂણાચલ પ્રદેશ મહારાષ્ટ્ર અને સિક્કિમ પશ્ચિમ બંગાળ અને આસામ તેલંગાણા અને મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગરમ ભેજવાળી આબોહવામાં બાજરાનું વાવેતર કરી શકાય છે. ગરમ ભેજવાળી અને ગરમ સૂકી પરિસ્થિતિમાં તુવેરનું વાવેતર કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધોવાણનું સામાન્ય ચક્ર એ ___ સાથે સંકળાયેલ છે. હિમકૃત ધોવાણ દરિયાઈ ધોવાણ આપેલ તમામ નદીઓનું ધોવાણ હિમકૃત ધોવાણ દરિયાઈ ધોવાણ આપેલ તમામ નદીઓનું ધોવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ભારતનું ‘કૃષિ ઉપનામ' તરીકે ઓળખાય છે ? બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય દ્વિપોની સૌથી વધુ સંખ્યા ___ માં સ્થિત છે. અરબી સમુદ્ર આપેલ પૈકી કોઈ નહીં મુન્નારનો અખાત બંગાળના ઉપસાગર અરબી સમુદ્ર આપેલ પૈકી કોઈ નહીં મુન્નારનો અખાત બંગાળના ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP