GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.
ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___

આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.
તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે.
તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.
2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.
3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Bitcoin બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP