GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) World Economic Forum ના Global Gender Gap Report 2021 (વૈશ્વિક લિંગ તફાવત અહેવાલ 2021) અનુસાર ભારત ___ માં ક્રમે આવેલ છે. 148 140 151 144 148 140 151 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સમગ્ર ભારતમાં ___ દરમ્યાન “પોષણ પખવાડા’’ ની ઉજવણી કરી. 1 થી 15 માર્ચ, 2021 15 થી 30 એપ્રિલ, 2021 1 થી 15 એપ્રિલ, 2021 16 થી 31 માર્ચ, 2021 1 થી 15 માર્ચ, 2021 15 થી 30 એપ્રિલ, 2021 1 થી 15 એપ્રિલ, 2021 16 થી 31 માર્ચ, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનો મુખ્ય વિચાર ___ છે. સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં સર્વને માટે વધુ સારા સ્વાસ્થ્યનું નિર્માણ વધુ સારા, વધુ સ્વસ્થ વિશ્વનું નિર્માણ તમામ માટે સ્વાસ્થ્ય પૂર્ણ પર્યાવરણનું નિર્માણ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ? દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઈજીપ્તમાં લ્યુકસોર (Luxor)માં 3000 વર્ષ જૂના શહેરનું ઉત્ખન્ન કરવામાં આવ્યુ. આ શહેરનું ઔપચારિક નામ ___ આપવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં એટનનો ઉદય (Rise of Aten) સલ્તનતનો ઉદય (Rise of Sultanate) કેરોનો ઉદય (Rise of Cairos) આપેલ પૈકી કોઈ નહીં એટનનો ઉદય (Rise of Aten) સલ્તનતનો ઉદય (Rise of Sultanate) કેરોનો ઉદય (Rise of Cairos) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP