GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પરમાણુ રીએક્ટમાં ભારે પાણીનું કાર્ય ___ છે.

ન્યૂટ્રોનની પ્રજાતિઓ વધારવા
આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટ્રોનને સ્થગિત કરવા
ન્યૂટ્રોનની ગતિ ધીમી કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
માનવ શરીરનું નીચેના પૈકીનું કયું અંગ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે ?

સ્વાદુપિંડ
મૂત્રપિંડ
યકૃત
મોટું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે.

મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ
મિથેન અને ઓક્સીજન
પ્રોપેન અને ઓક્સીજન
પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે.

વરસાદ બિંદુ (Precipitation point)
ઘનીકરણ બિંદુ
ગલનબિંદુ
ઝાકળ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP