GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા એ ___ ના દરબારમાં મંત્રીઓ હતા. મૂળરાજ - બીજો કુમારપાળ મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ - બીજો કુમારપાળ મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. વાઘજી રાવજીએ મોરબીમાં ટેલીફોન દૂરસંચારનો પ્રારંભ કર્યો.2. જૂનાગઢનો રૂદ્રામનનો શિલાલેખ એ પાલી ભાષામાં છે.3. મૈત્રક શાસકો એ ઈ.સ. 7મી સદી તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની નોંધ (record) ___ યાત્રિકે રાખી હતી. હ્યુ એન ત્સાંગ સુંગ યુન ફા-હીયાન હ્યુ-ચાઓ હ્યુ એન ત્સાંગ સુંગ યુન ફા-હીયાન હ્યુ-ચાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.3. સતી પ્રથા પ્રચલિત હતી.4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો. 2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો.3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP