GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?1. મુઘલ લઘુચિત્ર રંગકામ (Miniature painting) એ લોકપ્રિય લઘુચિત્ર (miniature) શાળાઓમાંની એક છે.2. જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગચિત્રમાં વર્ણવવામાં આવ્યું છે.3. ‘‘અકબર હંટીંગ’’ એ લોકપ્રિય મુઘલ લઘુચિત્રોમાંનું એક છે.4. ગુજરાતમાં લઘુચિત્ર રંગકામની પરંપરા પ્રચલિત હતી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ? ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ગુર્જર પ્રતિષ્ઠા આપેલ પૈકી કોઈ નહીં ગુર્જર રાષ્ટ્ર ચરિત રાજતરંગીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે.2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું.3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો, માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાગર શૈલીના મંદિરની દિવાલો ___ તરીકે ઓળખાય છે. શૃંખલા (chain) તોરણ સ્તંભ મંડોવર શૃંખલા (chain) તોરણ સ્તંભ મંડોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ? મેડારામ આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર આપેલ પૈકી કોઈ નહીં મેડારામ આદિજાતિ તહેવાર ચિત્ર વિચિત્ર મેળો આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP