GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ ___ ની સાલમાં જીતી લીધું. 1742 1726 1826 1735 1742 1726 1826 1735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ? ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ ચીન સાથેનો જમીન માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ?1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી.2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા. 4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 2 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 3 અને 4 માત્ર 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા. 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા આપેલ પૈકી કોઈ નહીં 1844ની સત્ય મહિમા ધર્મ 1844ની પરમહંસ મંડળી 1844ની માનવધર્મ સભા આપેલ પૈકી કોઈ નહીં 1844ની સત્ય મહિમા ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું રાજ્ય એ ડેલહાઉસીની ખાલસા નીતિથી અસરગ્રસ્ત બન્યું ન હતું ? અવધ જૈતપુર સતારા સાંભલપુર અવધ જૈતપુર સતારા સાંભલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP