GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ?I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓII. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે.III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોયIV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. I, II અને III II અને IV I અને II II અને III I, II અને III II અને IV I અને II II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપની ધારા 2013 ની કલમ 62(2) મુજબ, કંપની કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના અંતર્ગત પોતાના શેર ___ પસાર કરી આપી શકે છે. સામાન્ય ઠરાવ ખાસ ઠરાવ અસામાન્ય ઠરાવ બોર્ડ ઠરાવ સામાન્ય ઠરાવ ખાસ ઠરાવ અસામાન્ય ઠરાવ બોર્ડ ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય હિસાબી ધોરણ-10 (Ind AS-10 ) નો મુખ્ય ઉદ્દેશ કયો છે ? હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP