GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે.II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે.III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ.IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે. I અને III II અને IV I અને IV II અને III I અને III II અને IV I અને IV II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી. ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય. કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે. પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે. મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી. ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય. કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે. પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે. વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે. વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નિવૃતિની જાહેર સૂચના ___ અવશ્ય આપવી જોઈએ. માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા માત્ર નિવૃત થતા ભાગીદાર દ્વારા જ નિવૃત થતા ભાગીદાર કે અન્ય કોઈપણ ભાગીદાર દ્વારા આપેલ પૈકી એક પણ નહીં માત્ર નિવૃત થતા ભાગીદાર સિવાયના કોઈપણ ભાગીદાર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP