GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કઈ એક્ષ-સીટુ બાયોરેમેડીએશન (જૈવિક બાહ્ય નિષ્કરણ) (Ex-Situ bioremediation) તકનીક છે ?i. જૈવિક વૃધ્ધિકરણ (Biougmentation) ii. જૈવિક ગંજ (Biopile) iii. જમીન ખેતી (Land farming) ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત iii ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે - i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય.ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોયiii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોયiv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય. ફક્ત i, iii અને iv i, ii, iii અને iv ફક્ત ii અને iv ફક્ત i, ii અને iii ફક્ત i, iii અને iv i, ii, iii અને iv ફક્ત ii અને iv ફક્ત i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 શેલ ગેસ અને તેલના ભંડાર પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવાં પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવાં કાણાં પાડવા (drilling) ને ___ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોનિંગ (Chroning) ડ્રિંકીંગ (Dreecking) ફ્રેકીંગ (Fracking) પલ્વરાઈઝીંગ (Pulverising) ક્રોનિંગ (Chroning) ડ્રિંકીંગ (Dreecking) ફ્રેકીંગ (Fracking) પલ્વરાઈઝીંગ (Pulverising) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?i. ઉમદા વાયુઓ (Noble Gases) ધરાવતા તમામ ગેસ લેસર (Gas Lasers) એક્ઝઈમર લેસર (excimer lasers) તરીકે પણ ઓળખાય છે.ii. અર્ધવાહક લેસર લેડ ફંક્શનીંગના સિધ્ધાંતોને સમાવિષ્ટ કરે છે.iii. ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ એમ્પલીફાઈંગ માધ્યમ તરીકે કરે છે. ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i આપેલ પૈકી એક પણ નહીં ફક્ત ii અને iii i, ii અને iii ફક્ત i આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે. દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે. દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP