GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સુપર કન્ડક્ટીવીટીમાં પદાર્થની વાહકતા ___ થાય છે. શૂન્ય અનંત (infinite) મર્યાદિત (finite) આપેલ પૈકી એક પણ નહીં શૂન્ય અનંત (infinite) મર્યાદિત (finite) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 FLOPS નું પૂરું નામ શું છે ? Floating Point Operations per Second Flow Operations per Second Flat Operations per Second Flying Operations per Second Floating Point Operations per Second Flow Operations per Second Flat Operations per Second Flying Operations per Second ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ? આપેલ તમામ ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. આપેલ તમામ ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે. કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સામાન્ય રીતે સ્ત્રીઓના અવાજની આવૃત્તિ - પીચ (pitch) ___ હોય છે. પુરુષો કરતાં નજીવી નીચી પુરુષો કરતાં ઊંચી પુરુષો કરતાં ખૂબ નીચી પુરુષો જેટલી જ પુરુષો કરતાં નજીવી નીચી પુરુષો કરતાં ઊંચી પુરુષો કરતાં ખૂબ નીચી પુરુષો જેટલી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે. અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે. સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે. બહિર્ગોલ લેન્સનો પાવર ઋણ હોય છે જ્યારે અંતર્ગોળ લેન્સનો ધન હોય છે. અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી બમણી હોય સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે ઊલ્ટું હોય છે. સમતલ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) અનંત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP