GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) વ્યક્તિ ભારતનો ‘રહિશ' છે તે નીચેના પૈકી કઈ શરત / શરતોને આધીન શોધવામાં આવે છે ?(I) પાછલા વર્ષ દરમિયાન ભારતમા 182 દિવસ અથવા વધુ સમય હાજર હતો તે શોધવું.(II) પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા વધુ સમય અને પાછલા વર્ષથી અગાઉના ચાર વર્ષ દરમિયાન 365 અથવા વધુ સમય ભારતમાં હાજર હતો તે શોધવું. માત્ર (I) જરૂરી છે. બંને જરૂરી નથી. માત્ર (II) જરૂરી છે. (I) અને (II) બંને જરૂરી છે. માત્ર (I) જરૂરી છે. બંને જરૂરી નથી. માત્ર (II) જરૂરી છે. (I) અને (II) બંને જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેની વિગતો ધ્યાનમાં લો.(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે. (III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (III) અને (IV) સાચાં છે. માત્ર (I) અને (III) સાચાં છે. બધા જ સાચાં છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (III) અને (IV) સાચાં છે. માત્ર (I) અને (III) સાચાં છે. બધા જ સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) એક રહીશ વ્યક્તિ કે જેની કરપાત્ર આવક રૂા. 3.50 લાખથી વધતી નથી તે કલમ ___ હેઠળ છૂટ મેળવી શકે. કલમ 80-A કલમ 80-D કલમ 88-A કલમ 87-A કલમ 80-A કલમ 80-D કલમ 88-A કલમ 87-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.(I) ઘરેલૂ કંપની 30% ના દરે કરપાત્ર છે.(II) બિન-ઘરેલૂ કંપની 45% ના દરે કરપાત્ર છે.(III) ડિવિડન્ડ વહેંચણી 25% ના દરે કરપાત્ર છે. માત્ર (II) સાચું છે. એકપણ સાચું નથી. માત્ર (III) સાચું છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. એકપણ સાચું નથી. માત્ર (III) સાચું છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય આવકવેરા ધારાની કઈ કલમમાં આવકની ગણતરી માટે હિસાબી પધ્ધતિ અને હિસાબી ધોરણો આપવામાં આવેલ છે ? કલમ 145 કલમ 155 કલમ 135 કલમ 125 કલમ 145 કલમ 155 કલમ 135 કલમ 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP