GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ? મૂલ્યાંકન અધિકારી આપવા. એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી. ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું. તપાસ મૂકવી અને એસેસીને તક આપવી. મૂલ્યાંકન અધિકારી આપવા. એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી. ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું. તપાસ મૂકવી અને એસેસીને તક આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જૂન 1, 2017 થી લાગુ કરવામાં આવેલ કલમ 194-IB ના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?(I) કોઈપણ વ્યક્તિ / હિન્દુ અવિભક્ત કુટુંબ (જેના હિસાબી ચોપડા કલમ 44 AB (a)/(b) હેઠળ ઑડિટ કરવાપાત્ર ન થતા હોય) કે જે રહીશને જમીન કે મકાનનું ભાડું ચૂકવવા જવાબદાર હોય તે કર કપાત કરવા માટે જવાબદાર છે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો આકારેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે. આપેલ પૈકી એક પણ નહીં (I) અને (II) બંને માત્ર (I) (I) અને (II) બંને નહીં આપેલ પૈકી એક પણ નહીં (I) અને (II) બંને માત્ર (I) (I) અને (II) બંને નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જો આવકનું રિટર્ન નિયત તારીખ કરતા મોડું રજૂ કરવામાં આવે અથવા ન રજૂ કરવામાં આવે તો, કરદાતા એ ___ ભરવાપાત્ર છે. કલમ 233A હેઠળ વ્યાજ કલમ 235A હેઠળ વ્યાજ કલમ 235B હેઠળ વ્યાજ કલમ 234A હેઠળ વ્યાજ કલમ 233A હેઠળ વ્યાજ કલમ 235A હેઠળ વ્યાજ કલમ 235B હેઠળ વ્યાજ કલમ 234A હેઠળ વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) અગાઉથી ચૂકવવાના વેરામાં થતી ચૂકની ઘટના માટે નીચેના પૈકી કયું લાગુ પડશે ?(I) અગાઉથી વેરો ચૂકવવાપાત્ર એસેસી જો તે વેરો ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે વ્યાજ ચૂકવવાપાત્ર થશે. (II) એસેસીએ અગાઉથી વેરો ચૂકવી દીધો હોય પરંતુ તેના દ્વારા અગાઉથી ચૂકવાયેલ વેરો, આકારણી કરેલ વેરા કરતા 90 ટકાથી ઓછો હોય, તો પણ તે ચૂકવવાપાત્ર થશે. માત્ર (I) (I) અને (II) બંને માત્ર (II) (I) અને (II) બંને નહીં માત્ર (I) (I) અને (II) બંને માત્ર (II) (I) અને (II) બંને નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કપાતકર્તાને TDSના રીફંડ પર વ્યાજની જોગવાઈ કલમ ___ હેઠળ કરવામાં આવી છે. કલમ 234A(2B) કલમ 244A(1B) કલમ244A(B) કલમ244B(1A) કલમ 234A(2B) કલમ 244A(1B) કલમ244A(B) કલમ244B(1A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP