GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કરપાત્ર આવકની ગણતરી સમયે કયા મથાળામાં કરપાત્ર આવક માટે એસેસી દ્વારા હિસાબી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે તે સંબંધિત નથી ?

પગાર, મકાન મિલકતની આવક અને મૂડી નફો
માત્ર મકાન મિલકતની આવક
માત્ર મૂડી નફો
માત્ર પગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (IV)
માત્ર (II) અને (III)
માત્ર (III)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ?

માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ
માત્ર મૂડી નુકશાન
આપેલ તમામ
માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રિટર્ન (પત્રક) મોડું ભરવા બદલ કયું / કયા પરીણામ / પરિણામો હોઈ શકે ?
(I) કલમ 234A અનુસાર એસેસીએ દંડ વ્યાજ ભરવાપાત્ર થશે
(II) કલમ 234F અનુસાર એસેસીએ વિલંબિત થવા બદલની ફી ભરવાપાત્ર થશે.
(III) જો નુકશાનનું પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો કેટલાંક નુકશાન આગળ ખેંચી શકાતા નથી.
(IV) જો પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો, જુદી-જુદી કલમો હેઠળ કપાત ઉપલબ્ધ રહેશે નહિં.

(II) સિવાયના બધા જ
બધા જ
(I) સિવાયના બધા જ
(III) અને (IV) સિવાયના બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP