GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે ? આપેલ પૈકી કોઈ નહીં શુક્ર અને યુરેનસ ગુરૂ અને શનિ મંગળ અને પૃથ્વી આપેલ પૈકી કોઈ નહીં શુક્ર અને યુરેનસ ગુરૂ અને શનિ મંગળ અને પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સ્ફોટક તારાનો સિધ્ધાંત (The Nova star theory) ___ એ રજૂ કર્યો. પ્રો. રસેલ લાપ્લાસ કાન્ટ પ્રો. હોયેલ પ્રો. રસેલ લાપ્લાસ કાન્ટ પ્રો. હોયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી.3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. આપેલ બંને તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ પૈકી કોઈ નહીં સિમા (sima) ના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. આપેલ બંને તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો આવેલાં છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે. શાંત પ્રકારના લાવાયિક ખડકો મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો શાંત પ્રકારના લાવાયિક ખડકો મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP